ગુજરાત યુનીવર્સીટી કોર્ટના આદેશનુંઅધ્યયન કરશે

ગુજરાત યુનીવર્સીટીએ પોસ્ટ ગ્રેજયુએટ ડેન્ટલ વિધાર્થીઓને પ્રવેશ પૂર્વે હાઈકોર્ટના આદેશનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો છે.